નવા વર્ષની શુભેચ્છાઓ સાથે
અલ્પસંખ્યક અને દિવ્યાંગ સમુદાયના ઈસમો માટે નિગમમાંથી લોન મેળવવાની ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરવામાં આવેલ છે.
(૩૧/૧૦ મધ્યરાત્રી થી)

Please use Google Chrome Browser.
અલ્પ સંખ્યક સમુદાય માટે લોન મેળવવાનું ઓનલાઈન અરજી પત્રક(લઘુમતી માટે લોન)


નિગમ દ્વારા વર્તમાનપત્રો(છાપા)માં ઓનલાઇન અરજી કરવાની તારીખની જાહેરાત આપ્યા પછી ઓનલાઇન અરજી ફોર્મ સ્વિકારવાનું ચાલુ કરવામાં આવશે.
દિવ્યાંગો માટે લોન મેળવવાનું ઓનલાઈન અરજી પત્રક(વિકલાંગ માટે લોન)